HomeUncategorizedકોવિડની તૈયારીઓના નિરીક્ષણ માટે મોક ડ્રિલ

કોવિડની તૈયારીઓના નિરીક્ષણ માટે મોક ડ્રિલ

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે.વધી રહેલા કોરોનાના કેસોને કારણે કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં તૈયારીઓનું આકલન કરવા માટે 10 અને 11 એપ્રિલે આખા દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાના વધી રહેલા કેસોને પગલે  રાજ્યોને સાવચેત રહેવા, ટેસ્ટિંગ તથા જીનોમ સિક્વન્સિંગ વધારવા, હોસ્પિટલોને તૈયાર રાખવા અને દવાઓનો સ્ટોક જાળવી રાખવા કહ્યું હતું. મનસુખ માંડવિયાએ 7 એપ્રિલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે સમીક્ષા બેઠક કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments