HomeDeshએર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી

એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી

એરલાઈન એર ઈન્ડિયાએ સોમવારે અચાનક ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. એર ઈન્ડિયાએ ફલાઈટ પાછળનું કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું  છે. રદ કરાયેલી ફ્લાઇટ્સમાં તિરુપતિ, બેંગ્લોર અને મૈસુરની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયાના આ અચાનક નિર્ણય પર મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે.જો કે કંપનીએ અચાનક ફ્લાઇટ કેમ કેન્સલ કરવી પડી તે અત્યારે જાણી શકાયું નથી. ફ્લાઈટ કેન્સલ થયા બાદ પેસેન્જરોએ સવાલ ઉઠાવ્યો છે કે તેમને ફ્લાઈટ કેન્સલ થવા અંગે અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments