Home Breaking News MI vs RCB  : આજે IPL ની બે દિગ્ગજ ટીમ વચ્ચે મુકાબલો,...

MI vs RCB  : આજે IPL ની બે દિગ્ગજ ટીમ વચ્ચે મુકાબલો, બંને ટીમો માટે મેચ જીતવી ખુબ જરૂરી  

0
735
MI vs RCB
MI vs RCB

MI vs RCB  : આજે આઈપીએલ 2024માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થવાનો છે. અત્યાર સુધી આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. બંને ટીમો જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

MI vs RCB

MI vs RCB  :  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 5 મેચમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી શકી છે. જ્યારે ટીમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીની ટીમ પોતાની પ્લેઈંગ 11માં બદલાવ કરી શકે છે. કેમેરોન ગ્રીનને સ્થાન વિલ જેક્સને સ્થાન મળી શકે છે. આ સાથે જ રીસ ટોપલીને સ્થાને લોકી ફર્ગ્યુસનને તક મળી શકે છે.

MI vs RCB  : મુંબઈની ટીમ પ્રથમ 3 મેચમાં હાર બાદ છેલ્લી મેચ જીતી ચૂકી છે. આ જીત સાથે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. કેપ્ટન હાર્દિક પાંડ્યા વિનિગ કોમ્બિનેશન સાથે કોઈ છેડછાડ કરે તેવી કોઈ શક્યતા નથી.

MI vs RCB

MI vs RCB  : કોનું પલડું ભારે  ?

MI vs RCB

MI vs RCB  : મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતવાના ઈરાદા સાથે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે. પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવવું આસાન નહીં હોય. કેમ કે બંને વચ્ચેની  છેલ્લી 5 મેચોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વખત મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે, જયારે મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે