પહેલગામ અટેક / સુરક્ષાને લઈ સરકારે મીડિયા એડવાઈઝરી માટે જાહેર કરી, આપી આ સૂચના

0
58


જમ્મુ – કાશ્મીર ના પહેલગામ માં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઈ સરકાર દ્વારા એક પછી એક અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાનમાં રાખીને સરકારે મીડિયા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ મીડિયા ચેનલો માટે ભારતીય સેનાની કામગીરી તેમજ સુરક્ષા દળોની ગતિવિધિ ઓનું લાઇવ કવરેજ ન બતાવવા પર ભાર મૂક્યો છે અને મીડિયા માટે ખાસ એક ગાઇડલાઇન પર બહાર પાડી છે.

મીડિયા એડવાઈઝરી



આ ગાઇડલાઈનમાં જણાવવામાં આવ્યું છે, દેશની રાષ્ટ્રીય સુરક્ષાને હિતમાં રાખીને તમામ મીડિયા ચેનલો, સમાચાર એજન્સીઓ, તેમજ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકોને પણ સલાહ આપવામાં છે કે, હાલના તમામ કાયદા અને નિયમોનું પ્લાન કરવામાં આવે અને રિપોર્ટિંગ કરતી વખતે સુરક્ષા માટે જરૂરી બાબતો પર પણ પોતાની જવાબદારી નિભાવે.

પહેલગામ અટેક / સુરક્ષાને લઈ સરકારે મીડિયા એડવાઈઝરી માટે જાહેર કરી, આપી આ સૂચના

Blackmailing પત્રકારત્વને નહિ રોકી શકે આતંકવાદીઓના એટેક પછી Swaminarayan જલસો અને ઉત્સવોમાં મશગુલ