Maruti Suzuki XL6: મારુતિ પર ડિસ્કાઉન્ટ ઓફર, એક્સચેન્જ બોનસની સ્કીમ વિશે જાણો

0
412
Maruti Suzuki XL6: મારુતિ પર ડિસ્કાઉન્ટ ઓફર, એક્સચેન્જ બોનસની સ્કીમ વિશે જાણો
Maruti Suzuki XL6: મારુતિ પર ડિસ્કાઉન્ટ ઓફર, એક્સચેન્જ બોનસની સ્કીમ વિશે જાણો

Maruti Suzuki XL6: ભારતીય બજારમાં મારુતિ સુઝુકીની અનેક કારો બમ્પર ડિસ્કાઉન્ટથી મળી રહી છે. આ પૈકી મારુતિ સુઝુકીની XL6 MPVનો પણ સમાવેશ થાય છે. મારુતિ સુઝુકી XL6 કંપનીના પોર્ટફોલિયોમાં અર્ટિગાની ઉપર છે. આ એક શાનદાર અને કંફર્ટ કાર છે. જો તમે તેને ખરીદવાની યોજના ધરાવતા હોય તો આ માહિતી તમારા કામની છે. આ કારની સરખામણી XL6 મારુતિ સુઝુકી અર્ટિગા, કિયા કેરેન્સ, મહિન્દ્રા મરાઝો અને ટોયોટા ઈનોવા ક્રિસ્ટા સાથે કરવામાં આવી રહી છે.

Maruti Suzuki XL6: મારુતિ પર ડિસ્કાઉન્ટ ઓફર, એક્સચેન્જ બોનસની સ્કીમ વિશે જાણો
Maruti Suzuki XL6: મારુતિ પર ડિસ્કાઉન્ટ ઓફર, એક્સચેન્જ બોનસની સ્કીમ વિશે જાણો

મારુતિ XL 6 કિંમત | Maruti Suzuki XL6 Price

Maruti Suzuki XL6 ની કિંમત રૂ. 11.61 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલની કિંમત રૂ. 14.77 લાખ છે. XL6 9 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, જેમાં XL6 Zeta બેઝ મોડલ તરીકે અને મારુતિ XL6 આલ્ફા પ્લસ એટી ડ્યુઅલ ટોન ટોપ મોડલ તરીકે સામેલ છે. મારુતિ સુઝુકી XL6 ત્રણ વેરિએન્ટ જેટા, આલ્ફા અને આલ્ફા પ્લસમાં ઉપલબ્ધ છે. સીટિંગ કેપેસિટી XL6 એક 6-સીટર કાર છે, જેમાં 6 લોકો બેસી શકે છે.

Maruti Suzuki XL6
Maruti Suzuki XL6

Maruti Suzuki XL6: બમ્પર ડિસ્કાઉન્ટની ઓફર

મારુતિ સુઝુકી તેની લક્ઝરી MPV XL6 પર બમ્પર ડિસ્કાઉન્ટની ઓફર કરી રહી છે. જો તમે XL6ના 2023 મોડલ યર પર રૂપિયા 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ મળી રહી છે. જ્યારે વર્ષ 2024 મોડલ ઈયર પર પણ રૂપિય 20 હજાર એક્સચેન્જ બોનસ મળી રહેલ છે. તેનો અર્થ એ છે કે જો ગ્રાહક કાર એક્સચેન્જ કરાવવા ઈચ્છે છે તો તેને પૈસાની બચત થઈ શકે છે.

એન્જીન સ્પેસિફિકેશન


તેમા 1.5 લીટર પેટ્રોલ એન્જીનની સાથે માઈલ્ડ હાઈબ્રિડ ટેકનોલોજી આપવામાં આવી છે. તે 103ps પાવર અને 137 nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનની સાથે તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની પસંદગી મળે છે. તેના CNG વેરિએન્ટમાં પણ એન્જીન મળે છે. જોકે CNG મોડમાં તેનો પાવર આઉટપુટ 87.83 ps અને 121 nm છે. તે સાથે ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવેલ છે.

સલામતી સુવિધાઓ | Safety Features

મુસાફરોની સુરક્ષા માટે, ચાર એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ આસિસ્ટ, એબીએસ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં 360 ડિગ્રી વ્યૂ કેમેરા અને ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ પણ છે.

Maruti Suzuki XL6 Key Specifications

Price₹ 11.61 – 14.77 Lakh
Fuel TypePetrol, CNG
TransmissionManual, Automatic (TC)
Engine Size1462 cc
Mileage20.27 – 26.32 km/l
Safety Rating3 Star (Global NCAP)
Avg. Waiting Period0 – 36 Weeks
Warranty2 Years or 40000 km
Seating Capacity6 People
Size4445 mm L X 1775 mm W X 1755 mm H
Fuel Tank45L, 60L

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો