અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન

0
232
trp barc
trp barc

મનોરંજન: અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન. દર્શકોની મજા અનુપમાથી છીનવાઈ ગઈ સમરની મોતનો ટ્રેક, આવો જાણીએ કોણે આ શોની બાજી મારી ગયું

દર અઠવાડિયે ટીઆરપી લિસ્ટ આવતી હોય છે જેમાં તમામ ચેનલોની સીરીયલને નંબર મળતાં હોય છે જેમાં આ વખતે ટોપ પર ઘણા અઠવાડિયાથી રહેલી સીરીયલ અનુપમાએ હવે લિસ્ટમાંથી નીચે આવી ગયું છે,ચાલો જાણીએ ૫ એવા ટોપ ૫ શો વિશે.

૧. સ્ટાર પરિવાર એવોર્ડ્સ ૨૦૨૩ ના શો એ ૨.૭ ટીઆરપી ની સાથે નંબર ૧ પર આવી ને અનુપમા ને પાછળ મોકલી દીધી. અનુપમા શો માં અત્યારે જે સમરની મોતનો ટ્રેક ચાલી રહયો છે જેમાં દર્શકોને કાંઈ ખાસ મજા આવી રહી નથી. જેના લીધે શો ની રેટીંગ ૨.૬ થઈ ગઈ.અને આવામાં સ્ટાર પરિવાર એવોર્ડ ૨૦૨૩ટીઆરપી માં આગળ આવી ગયું છે.

સ્ટાર પરિવાર એવોર્ડ (અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન )
સ્ટાર પરિવાર એવોર્ડ (અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન )

૨. ગુમ હૈ કિસીકે પ્યાર મેં આ શો ૩ નંબર પર ૨.૫ રેટીંગ પર છે, આ શો માં હાલ સવી અને ઈર્ષાનની દોસ્તી દેખાડી છે.

ગુમ હૈ કિસીકે પ્યાર મેં  (અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન )
ગુમ હૈ કિસીકે પ્યાર મેં (અનુપમાથી છીનવાઈ ગયું પ્રથમ સ્થાન )

૩. યે રિશ્તા ક્યા કેહલાતા હૈ શો ૨.૦ ના રેટીંગ થી ૪ નંબર પર છે, આ શો માં લીપ ઈયર ચાલુ થયું છે.જેમાં દર્શકોને જોવાની વધારે મજા આવી રહી છે.

 યે રિશ્તા ક્યા કેહલાતા હૈ
યે રિશ્તા ક્યા કેહલાતા હૈ

૪. તેરી મેરી દુરીયા શો ની ટીઆરપી ૧.૯ ના રેટીંગ થી ૫ માં નંબર પર છે, જેમાં અંગદ અને સાહિબાની વચ્ચે ગલ્હ્તફેમી ચાલી રહી છે અને તેમની વચ્ચે સીરત આવી ગઈ છે.આમાં અલગ અલગ કોનેક્સન જોવામાં મજા આવી રહી છે.

તેરી મેરી દુરીયા
તેરી મેરી દુરીયા

૫. તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં લિસ્ટમાં ૬ નંબર પર છે, ૧.૯ ના રેટીંગ થી આગળ આવ્યો છે.આ છેલ્લા કેટલાયે વર્ષથી લોકપ્રિય સીરીયલ રહી છે,જે સૌથી વધારે ટોપ ૫માં જોવા મળે છે.

 તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં
તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં

આવા મનોરંજનના બીજા સમાચાર જોવા માટે જોતા રહો વીઆર લાઇવ ચેનલ અને ન્યુઝ પોર્ટલ પર મનોરંજનની લેટેસ્ટ ન્યુઝ

જુઓ Dunki Vs Salaar : ક્રિસમસ પર નહિ ટકરાય ‘ડિંકી’ અને ‘સલાર’; શાહરૂખની ફિલ્મ ‘ડિંકી’ને લઈને નવા અપડેટ