Home Main ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રી ઓ ને નડ્યો અકસ્માત; એકમાં તો આ...

ગુજરાતના બે મોટા પૂર્વ મુખ્યમંત્રી ઓ ને નડ્યો અકસ્માત; એકમાં તો આ CM પોતે યુવકની મદદે દોડ્યા!

0
595
અકસ્માત
અકસ્માત

સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલો જઈ રહ્યો હતો. હાઇ-વે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી.  રાજ્યમાં દરરોજ અસંખ્ય અકસ્માતો થાય છે, ત્યારે ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીઓને આજે અકસ્માત નડ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કારને હળવદ હાઇવે પર અકસ્માત નડ્યો છે. જોકે, તેઓ સલામત રીતે બીજી કારમાં માંડવી પહોંચી ગયા છે. બીજી બાજુ લીંબડી હાઇ-વે પર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. વિજય રૂપાણીની પાઈલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો, જેણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પાઈલોટિંગ કરી રહેલા કાર ચાલકે બાઈકને અડફેટે લીધો
લીંબડી-અમદાવાદ હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાઈલોટિંગ કરતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચોરણીયા ગામના પાટિયા પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાઈલોટિંગ કરી રહેલા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. જેણે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે,  સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલો જઈ રહ્યો હતો. હાઇ-વે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. 

ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે