Home Main કેન્દ્ર સરકારે ગુજરાત ના પશુપાલકોને આપી દિવાળીની ભેટ; આ નિર્ણયથી ફરી વળી...

કેન્દ્ર સરકારે ગુજરાત ના પશુપાલકોને આપી દિવાળીની ભેટ; આ નિર્ણયથી ફરી વળી ખુશીની લહેર

0
594
પશુ પાલક
પશુ પાલક

ગુજરાત ની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર  ઉત્પાદન કરે છે. જ્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ત્યારે ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.ગુજરાત ના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી દીધી છે. પશુપાલકોના ગાય ભેંસના આહાર માટે વપરાતા પશુ સમતોલદાણમાં વપરાતા મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. 

પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત
ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર  ઉત્પાદન કરે છે. જ્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ત્યારે ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. આ નિર્ણય સાથે જ પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થશે. 

પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ
કેન્દ્ર સરકારે ગુજરાતના પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. પશુ સમતોલ દાણમાં વપરાતા મોલાસીસ પર GST ઘટાડ્યો છે. પશુપાલકોને પણ કેન્દ્ર સરકારે જીએસટી ઘટાડીને દિવાળી ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે. પશુઓને અપાતા દાણમાં વપરાતા મોલાસીસ પરના 28 ટકા જેટલા જીએસટીને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો
ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે. મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો થયો છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થવાની છે. જેથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાત ની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર  ઉત્પાદન કરે છે. જ્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ત્યારે ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો કરાવ્યો છે.ગુજરાત ના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી દીધી છે. પશુપાલકોના ગાય ભેંસના આહાર માટે વપરાતા પશુ સમતોલદાણમાં વપરાતા મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે