HomeBreaking Newsમાફિયા અતિક અહેમદને ફરી UP લઇ જઈ શકાય!

માફિયા અતિક અહેમદને ફરી UP લઇ જઈ શકાય!

i101w82g

માફિયા અતિક અહેમદ પર ફરી તવાઈ

૫ કરોડની ખંડણીના કેસમાં અતિક અહેમદ પર UP પોલીસની તવાઈ

ઉત્તર પ્રદેશ પોલીસે માફિયા અતિક અહેમદ પર ફરી એકવાર તવાઈ બોલાવી છે. મળતી માહિતી મુજબ, અતિકના સંબંધી જીશાને ૨૦૨૧માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, ગન બતાવી ૫ કરોડની ખંડણી માંગવાનો આરોપ અતિક પર લગાવાયો છે. આ ઉપરાંત, જીશાનનું ઘર તોડી પાડવાની પણ ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જો હવે આ કેસને લઇ ઈન્ટ્રોગેશન વોરંટ ઈશ્યૂ થશે તો UP પોલીસ ફરી અતિકની પૂછપરછ કરશે. જો કોર્ટ આ કેસ સંબંધિત ટ્રાન્સફર વોરંટ ઈશ્યૂ કરે તો અતિકને ફરી ઉત્તરપ્રદેશ લઇ જઈ શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments