Home Desh Lok Sabha : 285 સુધારા સાથે નવું Income Tax Bill 2025 પસાર,કરદાતાને...

Lok Sabha : 285 સુધારા સાથે નવું Income Tax Bill 2025 પસાર,કરદાતાને થશે સીધી અસર #IncomeTaxBill2025 #LokSabha #NirmalaSitharaman

0
525

Lok Sabha : નવું Income Tax Bill 2025 મંજૂર

સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલું નવું Income Tax Bill 2025રજૂ કર્યું હતું. આ સુધારણા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટાભાગની ભલામણો સામેલ કરવામાં આવ્યા છે.આ બિલમાં અનેક સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. ટૂંકી ચર્ચા સાથે આ બિલ લોકસભામાંથી પારિત કરી દેવામાં આવ્યો છે.

Lok Sabha : નવા સુધારા સાથે Income Tax Bill 2025 રજૂ કરાયો

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું તે આજે પારિત કરી દેવામાં આવ્યો છે. બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટાભાગની ભલામણો શામેલ છે. આ બિલમાં ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની અસર સામાન્ય કરદાતાઓ પર પણ પડશે.સરકારે ગયા અઠવાડિયે આવકવેરા બિલ 2025 પાછું ખેંચી લીધું હતું.

આ બિલ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલવા માટે હતું. હવે 11 ઓગસ્ટના રોજ એક નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે.લોકસભા પસંદગી સમિતિના અધ્યક્ષ રહેલા ભાજપના નેતા બૈજયંત પાંડાએ આવકવેરા બિલમાં 285 સૂચનો આપ્યા છે, જેને સરકારે સ્વીકારી લીધા છે. જૂના આવકવેરા બિલ અંગે ઘણી મૂંઝવણ છે, તેથી હવે તેનું નવું સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે. ટુંકી ચર્ચા સાથે આ બિલ પારિત કરી દેવામાં આવ્યું છે.

Lok Sabha : Income Tax Bill 2025 નવા સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું

નાણામંત્રી સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે અમને કેટલાક સૂચનો મળ્યા છે, જેનો સમાવેશ કરવો જરૂરી છે જેથી કાયદાનો સાચો અર્થ બહાર આવે. આમાં ડ્રાફ્ટિંગ ભૂલો સુધારવા, વાક્યો ગોઠવવા અને ક્રોસ-રેફરન્સિંગ જેવા ફેરફારોનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે જૂનું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે જેથી કોઈ મૂંઝવણ ન થાય અને નવો ડ્રાફ્ટ 1961ના કાયદામાં ફેરફાર માટેનો આધાર બનશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક સુધારેલું આવકવેરા બિલ રજૂ કર્યું જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી ભલામણોનો સમાવેશ થાય છે.

સીતારમણે આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કર્યું, જે આવકવેરા સંબંધિત કાયદામાં સુધારો અને મજબૂતીકરણની જોગવાઈ કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક સુધારેલું આવકવેરા બિલ રજૂ કર્યું જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી ભલામણોનો સમાવેશ થાય છે. સીતારમણે આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કર્યું, જે આવકવેરા સંબંધિત કાયદામાં સુધારો અને મજબૂતીકરણની જોગવાઈ કરે છે.

Lok Sabha
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Lok Sabha : 285 સુધારા સાથે નવું Income Tax Bill 2025 પસાર,કરદાતાને થશે સીધી અસર #IncomeTaxBill2025 #LokSabha #NirmalaSitharaman
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે