Home State Gujarat Liquor Den Inside Secret Basement: વડોદરામાં બુટલેગરોની નવી તરકીબ: ઘરમાં જ ગુપ્ત...

Liquor Den Inside Secret Basement: વડોદરામાં બુટલેગરોની નવી તરકીબ: ઘરમાં જ ગુપ્ત ભોંયરું બનાવી ચાલતો હતો દારૂનો વેપલો, LCB ઝોન-3એ ₹3.26 લાખનો જથ્થો ઝડપ્યો

0
114
Liquor Den Inside Secret Basement
Liquor Den Inside Secret Basement

Liquor Den Inside Secret Basement:  શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા પોલીસને થાપ આપવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાઘોડિયા રોડ પરથી સામે આવ્યો છે, જ્યાં બુટલેગરોએ પોતાના રહેણાંક મકાનમાં જ એક ગુપ્ત ભોંયરું (Underground Secret Cellar) બનાવી દીધું હતું અને ત્યાંથી દારૂનું નેટવર્ક ચલાવતા હતા. જોકે, એલ.સી.બી. (LCB) ઝોન-3ની ટીમે બાતમીના આધારે આ હાઇટેક રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે.

Liquor Den Inside Secret Basement: જાનકી ડુપ્લેક્ષના મકાનમાં દરોડો: 17 બ્રાન્ડની 322 બોટલ જપ્ત

એલ.સી.બી. ઝોન-3ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીના એક મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સોસાયટીના મકાન નંબર એ/11 માં દરોડો પાડ્યો હતો.

મકાનની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ઘરમાં જ એક ગુપ્ત ભોંયરું બનાવવામાં આવ્યું હતું. આ ભોંયરાની અંદર તપાસ કરતા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ 17 નામાંકિત બ્રાન્ડની કુલ 322 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 3,26,884 ની કિંમતનો આ તમામ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે.

Liquor Den Inside Secret Basement: એક આરોપીની ધરપકડ, મુખ્ય સપ્લાયર ફરાર

પોલીસ કાર્યવાહી દરમિયાન મકાનમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેની વિગત નીચે મુજબ છે:

  • પકડાયેલ આરોપી: શૈલેષભાઈ શંકરભાઈ કહાર (ઉં.વ. 48, રહે. એ/11, જાનકી ડુપ્લેક્ષ સોસાયટી, વાઘોડિયા રોડ)

ધરપકડ કરાયેલા શૈલેષ કહારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક પાછળ આજવા રોડનો એક મોટો બુટલેગર સંડોવાયેલો છે.

  • વોન્ટેડ આરોપી (મુખ્ય સપ્લાયર): ચેતન ચંદુભાઈ કહાર (રેહ. સ્લમ ક્વાર્ટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે, આજવા રોડ)

Liquor Den Inside Secret Basement: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

પકડાયેલા આરોપી શૈલેષ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુપ્ત ભોંયરામાં દારૂ ક્યાંથી આવતો હતો અને શહેરમાં કોને-કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જ્યારે ફરાર મુખ્ય આરોપી ચેતન કહારને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જામનગરમાં તંગદિલી: ગોવાળ મસ્જિદ નજીક તાજીયાને ઓટો રિક્ષાએ ટક્કર મારતા હોબાળો, ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને ઝૂડ્યો, રિક્ષામાં તોડફોડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે