લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર

0
130

આજના સમયમાં લાઈફ સ્ટાઈલ મેઈન્ટેન કરવી ખુબ જરૂરી છે. દરેક રોગ પાછળના કારણમાં લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર છુપાયેલ છે. આજના સમયમાં બાળકો,યુવાનો ના તો સમયસર ઊંઘ લઇ રહ્યા છે, ન તો તેઓ પૌષ્ટિક આહાર લઈ રહા છે. જેના કારણે તેમના સ્વસ્થ પર સીધી અસર થઇ રહી છે. આ લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડરથી કાઈ રીતે બચી શકાય જાણો એ વિષે આ કાર્યક્રમમાં…

કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો….