Home Breaking News Kutch KSHATRIY SAMAJ : રૂપાલાના વિરોધમાં માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ આપ્યું...

Kutch KSHATRIY SAMAJ : રૂપાલાના વિરોધમાં માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ આપ્યું પાર્ટીમાંથી રાજીનામું

0
939
Kutch KSHATRIY SAMAJ
Kutch KSHATRIY SAMAJ

Kutch KSHATRIY SAMAJ : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી અણછાજતી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

Kutch KSHATRIY SAMAJ

Kutch KSHATRIY SAMAJ : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના સમર્થનમાં માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. કચ્છ જિલ્લામાં પખવાડિયાથી ચાલી રહેલા વિરોધ વચ્ચે ધરમથ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવાની આ પ્રથમ ઘટના છે.

Kutch KSHATRIY SAMAJ

Kutch KSHATRIY SAMAJ : ભાજપના વર્ષો જુના કાર્યકર રહી ચુક્યા છે

આ અંગે માંડવી તાલુકા પંચાયતની ગુંદીયાલી બેઠક પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ ભાજપના વર્ષો જૂના કાર્યકર છે. જો કે આજે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યાં છે.

Kutch KSHATRIY SAMAJ

Kutch KSHATRIY SAMAJ :  ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી છતાં રુપાલાની ટિકિટ નહીં કાપીને ભાજપે તેમના વાણી વિલાસને સમર્થન આપ્યું છે. આથી ક્ષત્રિય સમાજ જે ભાજપ વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે, તેને પોતે સમર્થન જાહેર કરે છે. મારા માટે મારો સમાજ પ્રથમ છે. જે વ્યક્તિ પોતાના સમાજ સાથે ના રહે, તો તેને સમાજ ક્યારેય માફ ના કરે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે