Home Main Koffee with Karan Season 8 : અનન્યા પાંડે એ આદિત્યા રોય કપૂર...

Koffee with Karan Season 8 : અનન્યા પાંડે એ આદિત્યા રોય કપૂર સાથેના સંબંધ પર કરી કોમેન્ટ… નંણદ-ભાભીએ કરણ સામે ખોલ્યા રહસ્યો

0
621
Koffee with Karan Season 8
Koffee with Karan Season 8

Koffee with Karan Season 8 : હાલમાં, કરણ જોહરનો સૌથી લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણ સીઝન 8 બોલિવૂડ વર્તુળોના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ શોની શરૂઆત બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કરી હતી. આ પછી આ શોમાં બોલિવૂડ ભાઈઓની જોડી સની પાજી અને તેનો ભાઈ બોબી દેઓલ જોવા મળ્યો હતો. હવે આ શોમાં અન્ય કયા સ્ટાર્સ ભાગ લેવાના છે અને આ સેલિબ્રિટીઓ તેમના ક્યા અંગત રહસ્યો જાહેર કરવા જઈ રહી છે..? ચાલો તમને કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8 ના આવનારા મહેમાનોની યાદી જણાવીએ.

Koffee with Karan Season 8
Koffee with Karan Season 8

  • અનન્યા પાંડેએ તેના સંબંધો પર મહોર લગાવી | Koffee with Karan Season 8 :

કોફી વિથ કરણ સીઝન 8 (Koffee with Karan Season 8) ના તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમો (Promo) વિડીયોમાં જોવા મળે છે કે અનન્યા પાંડે અને સારા અલી ખાન (Ananya Pandey & Sara Ali Khan) એક સાથે અગામી એપિસોડમાં જોવા મળશે. આ પ્રોમોમાં કરણ સારાને પ્રશ્ન કરે છે કે એવી કઈ વસ્તુ છે જે અનન્યા પાંડે પાસે છે અને નથી પણ..? આના જવાબમાં સારા અલી ખાન ‘નાઈટ મેનેજર’ જવાબ આપે છે, આ જવાબ સાંભળીને અનન્યા પાંડે શરમાઈ જાય છે અને કહે છે કે, “હું અનન્યા રોય કપૂર (#AnanyaRoyKapur) જેવી લાગણી અનુભવું છું.” આ ચોક્કસપણે એક નાનો સંકેત છે કે તે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ મનાવવા માટે તે તેના કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે માલદીવ વેકેશન પર ગઈ હતી.

  • ભાભી અને ભાભીની જોડી કરશે કમાલ :

કોફી વિથ કરણ સીઝન 8 (Koffee with Karan Season 8) ની ગેસ્ટ લિસ્ટ ખૂબ જ રોમાંચક છે. પ્રોમો પરથી જણાય છે કે, બોલિવૂડની ભાભી કપલ એટલે કે કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ (Kareena Kapoor Khan & Alia Bhatt) આગામી એપિસોડમાં સાથે જોવા મળશે. આ સિવાય રોહિત શેટ્ટી અને અજય દેવગનની (Rohit Shetty & Ajay Devgn) પાવરફુલ જોડી પણ આ વખતે કોફી વિથ કરણમાં ભાગ લેવા જઈ રહી છે. કાજોલ અને રાની મુખર્જી (Kajol & Rani Mukerji) પણ કોફી વિથ કરણમાં સાથે જોવા મળશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે