સોનું ધરાવતા દેશોમાં ભારતનો કયો ક્રમ છે જાણો

0
169

વિશ્વમાં સૌથી વધુ સોનુ ધરાવતા દેશોમાં અમેરિકા પ્રથમ નંબરે છે,,તો ભારતનો ક્રમ 9મો છે,, હાલમાંજ થયેલા સર્વેમાં આ વાત સામે આવી છે,  તો તમને બતાવી દઇએ કે વધુ ગોલ્ડ રિઝર્વ રાખનાર ટોપ-10 દેશોમાં કોણ કોણ છે. વિશ્વભરમાં કયાં દેશો પાસે કેટલું સોનું છે, તે અંગેની યાદી વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર શેર કરી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ પર છે. 8,133 મેટ્રિક ટન સોનૂં સાથે અમેરિકા પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. જ્યારે જર્મની બીજા ક્રમે છે ઈટાલી : 2,452 મેટ્રિક ટન સોનું સાથે ત્રિજા,, ફ્રાન્સ : 2,437 મેટ્રિક ટન સોનું સાથે ચોથા ક્રમે ,રશિયા : 2,299 મેટ્રિક ટન સોનું સાથે પાચમા ક્રમે,ચીન : 2,011 મેટ્રિક ટન સાથે છઠ્ઠા ક્રમે સ્વિટ્ઝર્લૅન્ડ : 1,040 મેટ્રિક ટન સાથે સાતમા,જાપાન 846 મેટ્રિક ટન સાથે આઠમા ક્રમેજ્યારે ભારત : 787 મેટ્રિક ટન સાથે નવમા ક્રમે અને દસમા નંબરે નેદરલેન્ડસ આવે છે,જેની પાસે 612 મેટ્રિક ટન સોનુ છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

સમાચારો માટે જુઓ અમારી વેબસાઇટ