HomeSportsકે.એલ રાહુલ આઈપીએલમાંથી બહાર

કે.એલ રાહુલ આઈપીએલમાંથી બહાર

લખનઉ જાયન્ટસના કેપ્ટન કે એલ રાહુલ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.કે.એલ રાહુલને મંગળવારે  રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચ દરમિયાન ઈજા પહોંચી હતી .જેના કારણે તે આઈપીએલની ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે.રાહુલ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપની ફાઈનલ રમશે કે નહીં તે પણ અવઢવ છે.કે.એલ રાહુલને મેચ દરમિયાન ખભાને ભાગે ઈજા પહોંચી હતી.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપની ફાઈનલ લંડનમાં 7થી 11 જૂન દરમિયાન રમાશે.ત્યારે બીસીસીઆઈ ઈચ્છે છે કે કે.એલ રાહુલા આ મેચ રમે.

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments