HomeVideshજો બાઈડન લડશે  2024 રાષ્ટ્રપતિની ચૂંટણી, વીડિયો દ્વારા ઘોષણા કરી

જો બાઈડન લડશે  2024 રાષ્ટ્રપતિની ચૂંટણી, વીડિયો દ્વારા ઘોષણા કરી

આવતા વર્ષે એટલે 2024માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવાની છે.જો બાઈડને બીજી વખતે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.જો બાઈડન ઓફિશિયલી આ અઠવાડિયે પોતાનાં ચૂંટણી માટેના કાર્યક્રમો શરૂ કરે તેવી શક્યતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી  5 નવેમ્બર 2024નાં રોજ યોજાશે જો બાઈડને પોતાના રાષ્ટ્રપતિ પદની દ્વિતીય વખત ઉમેદવારી અંગે વીડિયો દ્વારા ઘોષણા કરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments