આઈવીએફ

0
130
આઈવીએફ
આઈવીએફ

આઈવીએફ આજના સમયમાં વરદાનરૂપ છે. આઈવીએફની મદદથી સ્ત્રી સરળતાથી ગર્ભવતી બની શકે છે.

આઈવીએફ વિષે જાણો અજાણી વાતો

  • ભારતમાં દર છઠ્ઠું દંપતી બાળક વંધ્યત્વના સકંજામાં
  • ૨.75 કરોડ દંપતીને ભારતમાં વંધ્યત્વની તકલીફ
  • ભારતમાં બે હજારથી વધુ ફર્ટીલીટી ક્લિનિક છે
  • ભારતમાં થાય છે સૌથી વધુ આઈવીએફ, અમેરિકા પ્રથમ ક્રમે, ભારત બીજા ક્રમે
  • 40-50 ટકા સ્ત્રીઓ આઈવીએફથી બની શકે છે ગર્ભવતી
  • હેલ્ધી લાઈફસ્ટાઈલ ધરાવતી મહિલાઓ એક વર્ષમાં ગર્ભધારણ કરી શકે છે
  • અયોગ્ય લાઈફસ્ટાઈલ ધરાવતા યુગલોમાં આ દર 71 રકા છે.
  • 20થી 25 વર્ષની ઉંમર માં સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા વધુ હોય છે
  • 35 વર્ષની વ્ય બાદ સ્ત્રીઓના શુક્રાણુંઓની સંખ્યા માં ઘટાડો થાય છે.
Blue and Yellow Travel Photo Collage Instagram Post

પ્રજનન ક્ષમતા ઘટવાના કારણો શું છે ?

  • કુટેવોના કારણે દંપતી મુકાય છે તકલીફમાં
    • ૧.સ્મોકિંગ : એક અંગ્રેજી કહેવત છે , “Smoking is Injuries for Health” આ વાત અહિયાં પણ લાગુ પડે છે. જે સ્ત્રી કે પુરુષ સ્મોકિંગ કરે છે તેના શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે.
    • ૨. દારૂનું સેવન : જો મહિલાઓ દારૂનું સેવન કરે છે તેના શરીરમાં પૂરતા પોષકતત્વોની ઘટ હોય છે જેના કારણે તેની પ્રેગનેન્સી ત્રણ ગણી રિસ્કી બની જાય છે. સાથે જો તે ગર્ભધારણ કરે છે તો તેને ગર્ભપાતનું જોખમ ૨ ગણું વધી જાય છે.
    • ૩.ગર્ભનિરોધક દવાઓનો વારંવાર ઉપયોગ : જે સ્ત્રી વારંવાર ગર્ભનિરોધક દવાનો ઉપયોગ કરે છે તે જયારે ગર્ભવતી થવા ઈચ્છુક હોય છે તો તેને એક વર્ષ જેટલો સમય લાગી જાય છે.
    • 4. ખોરાક : આજના સમયમાં દરેક સ્ત્રીની ફૂડ હેબીટમાં બદલાવ થયો છે, આજના ખોરાકમાં લીલા શાકભાજીમ હેલ્ધી ફ્રુટ્સ વગેરેનું પ્રમાણ ઘટતાં સ્ત્રીને ગર્ભવતી થવામાં પણ તકલીફ થાય છે. ત્યારે વધુ પડતું જંક ફૂડ લેવાના કારણે પણ સમસ્યા થઇ શકે છે, જો કોઈ સ્ત્રીનો બોડીમાસ ઇન્ડેક્ષ 30થી વધુ હોય તો તેને તકલીફ પડી શકે છે,
    • 5. કસરત : સ્થૂળતામાં વધારો થઇ રહ્યો છે અને સામે કસરત કરવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. જે દંપતી પ્રિ બેબી પ્લાનિંગ કરે છે. તેને ડોક્ટર દ્વારા પણ વજન ઉતારવાની સલાહ આપવામાં આવે છે,
    • 6. વધુ પડતું ચા કોફીનું સેવન : વધુ પડતા ચા કોફીના સેવનથી સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે ત્યારે આજના સમયમાં એનર્જી ડ્રિંકનું ચલણ પણ વધ્યું છે, જે કોઈ પણ સ્ત્રી માટે હાનીકારક છે.

આઈવીએફ અંગે ડોક્ટર પાસેથી મેળવો સચોટ માહિતી ફેસબુક પર પણ આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો