રાજ્ય સરકાર દ્વારા 3 નવા પ્રકલ્પની શરૂઆત

    0
    452

    રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી 3 નવા પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે.જેમાં જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલસ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, અને રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવશે.જે અતર્ગત જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલની 50 શાળાઓ શરૂ કરવામાં આવશે.જેમાં 25 શાળાઓમાં 300 વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ ફાળવવામાં આવશે. જ્ઞાન શક્તિ ડે સ્કૂલની દરેક તાલુકા અને કોર્પોરેશન વિસ્તારમાં 400 શાળા શરૂ કરવામાં આવશે જેમાં 28 હજાર વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવશે. રક્ષા શક્તિ સ્કૂલમાં સૈન્ય માં ભરતી થઈ શકે તેવા હેતુ થી શરૂવાત કરવામાં આવશે જેમાં કુલ 700 બાળકો ને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવશે

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે