HomeUncategorizedભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

સેન્સેક્સમાં 235 પોઈન્ટનો ઉછાળો

બુધવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સમાં 235 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 235 પોઈન્ટ ઉછળીને 60392 પોઈન્ટ  પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 90 પોઈન્ટના ઉછાળા સાથે 17812 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 191 પોઈન્ટ ઉછળીને 41557 પોઈન્ટ પર બંધ થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments