Indian Equities End Green: આજે ૬ ઓગસ્ટ ૨૦૬ ના રોજ ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની મિશ્ર અસરો વચ્ચે સ્થાનિક બજારે સકારાત્મક કારોબાર સાથે દિવસ પૂરો કર્યો હતો.
Indian Equities End Green: મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ:
- સેન્સેક્સ: ૩૭૪ પોઈન્ટ ના વધારા સાથે ૭૮,૯૫૫ ની સપાટી પર બંધ રહ્યો.
- નિફ્ટી: ૧૧ પોઈન્ટના નજીવા વધારા સાથે ૨૪,૬૩૬ પર પહોંચ્યો.
- સેક્ટરવાર સ્થિતિ: આજના કારોબાર દરમિયાન બેન્કિંગ શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

Indian Equities End Green: જ્યુનિપર ગ્રીન એનર્જીનું ૧૧% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ
રિન્યુએબલ એનર્જી કંપની જ્યુનિપર ગ્રીન એનર્જી ના શેરનું શેરબજારમાં શાનદાર પદાર્પણ થયું છે:
- NSE પર ભાવ: ₹૨૪૫
- BSE પર ભાવ: ₹૨૪૨
- ઇશ્યૂ પ્રાઇસ: ₹૨૨૫ (જેના કરતાં આ લિસ્ટિંગ આશરે ૯% થી વધુ ફાયદામાં રહ્યું).
- અત્રે ઉલ્લેખનીય છે કે આ IPO ને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે કુલ ૭.૯૭ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

એશિયન અને અમેરિકી બજારોની સ્થિતિ
એશિયન બજારોમાં ઘટાડો:
| ઇન્ડેક્સ | લેવલ | પોઈન્ટ ફેરફાર | ટકાવારી ફેરફાર |
| કોસ્પી (સાઉથ કોરિયા) | ૬,૨૯૬ | -૩૦૨ | -૪.૫૮% |
| નિક્કેઈ (જાપાન) | ૬૫,૬૮૩ | -૬૧૭ | -૦.૯૩% |
| હેંગસેંગ (હોંગકોંગ) | ૨૫,૫૩૦ | -૩૮૬ | -૧.૪૯% |
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:
માફિયા અતીક અહેમદના પરિવાર પર વધુ એક આફત