HomeDeshભારતીય સેનાની ટુકડી દ્વિપક્ષીય તાલીમ અભ્યાસ યુકે સાથે કરશે

ભારતીય સેનાની ટુકડી દ્વિપક્ષીય તાલીમ અભ્યાસ યુકે સાથે કરશે

‘અજેયા વોરિયર 2023’ની 7મી આવૃત્તિમાં ભાગ લેશે સેના

ભારતીય સેનાની ટુકડી દ્વિપક્ષીય તાલીમ અભ્યાસ ‘અજેયા વોરિયર 2023’ની 7મી આવૃત્તિમાં ભાગ લેશે. યુકે અને ભારતની સેનાઓ વચ્ચેની કવાયતનો ઉદ્દેશ્ય યુએનના આદેશ હેઠળ કામગીરી હાથ ધરતી વખતે બંને સેનાના એકબીજાના કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments