Home Desh ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર વાતચીત #IndiaPakistanWar #dgmo #india #pakistan #IndoPakBorder #pahalgamattack

ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર વાતચીત #IndiaPakistanWar #dgmo #india #pakistan #IndoPakBorder #pahalgamattack

0
700

IndiaPakistanWar #dgmo #india #pakistan #IndoPakBorder #pahalgamattack ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર વાતચીત પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. હવે ભારતે પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબાર સામે વાંધો ઉઠાવ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે પાકિસ્તાનને ચેતવણી આપી છે.

ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર કરી વાતચીત

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 29-30 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના સૈનિકોએ ઝડપી અને યોગ્ય રીતે જવાબ આપ્યો.

ભારતે સીઝફાયર ઉલ્લઘન મામલે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

સેનાએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન હવે નિયંત્રણ રેખા સુધી મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે.

પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લઘન વધ્યું  

Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE

વધુ સમાચાર માટે જોતા રહો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે