HomeDeshયૂએસમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

યૂએસમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ અમેરિકામાં પીએમ મોદી પર કર્યા પ્રહાર

મોદીજી ભગવાનને પણ દુનિયા ચલાવતા સિખવાડી દેશે- રાહુલ ગાંધી

રાહુલના ભાષણ દરમિયાન વિરોધમાં લાગ્યા નારા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓએ પીએમ મોદીને નિશાને લીધા છે,, તેઓએ જણાવ્યુ કે મોદી જી ભગવાનને પણ દુનિયા ચલાવતા સિખવાડી દેશે,, ભગવાન વિચારશે કે મે આ શુ બનાવી દીધું,,મહત્વની વાત એ છેકે જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગવ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ કે નફરતના માહોલમાં મોહબ્બતની દુકાન ખોલીશુ,, અને વિરોધ કરનારાઓને વેલકમ કહ્યુ હતું,

 રાહુલ ગાંધી વિદેશમાં આર એસ એસ અને બાજપને લઇને પણ ખુબ આક્રમક છે, રાહુલ ગાંધી 10 દિવસ સુધી યુએસમાં રહેશે અને પોતાના વિચારો વિવિધ કાર્યક્રમોમાં રજુ કરશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments