સાવધાન… ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો, હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો ક્યાં-ક્યાં આપ્યું એલર્ટ

0
179
IMD Alert: સાવધાન... ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો, હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો ક્યાં -ક્યાં આપ્યું એલર્ટ
IMD Alert: સાવધાન... ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો, હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો ક્યાં -ક્યાં આપ્યું એલર્ટ

IMD Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. 18 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. તે જ સમયે, વરસાદ અને પૂરના કારણે 32 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.

IMD Alert: સાવધાન... ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો, હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો ક્યાં -ક્યાં આપ્યું એલર્ટ
IMD Alert: સાવધાન… ગુજરાતના માથેથી નથી ટળ્યો ખતરો, હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો ક્યાં -ક્યાં આપ્યું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે.  ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઇ 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસશે.  

આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે

IMD એ રવિવારે નવસારી અને વલસાડના ભાગોમાં ભારે વરસાદ, સોમવારે વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ, મંગળવારે આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, ભાવનગર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.   

IMD Alert: 1-2 સપ્ટેમ્બરની આગાહી 

1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર (IMD Alert) કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં ‘નો વોર્નિંગ’ જાહેર કરવામાં આવી છે. 

બીજી તરફ, 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર (IMD Alert) કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો