ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની યાદગાર ક્ષણો – તસવીરોમાં

1
93
ICC World Cup 2023 Top Moment
ICC World Cup 2023 Top Moment

ICC World Cup 2023 Top Moments : 2023નો ICC ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી જીતી લીધા બાદ, સમગ્ર ટુર્નામેન્ટ જે ભારતમાં રમાઈ તેની કેટલીક ટોચની ક્ષણો પર એક નજર કરીએ –

  • ICC World Cup 2023 માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કોલકાતામાં સેમિફાઇનલ મુકાબલામાં અંતિમ ફાઇનલિસ્ટ ઓસ્ટ્રેલિયા સામે બહુ નજીકના અંતરથી હારેલી- તેની ટીમ હાર્યા બાદની પ્રતિક્રિયા.
आईसीसी क्रिकेट विश्व कप 2023 - ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका सेमीफाइनल
आईसीसी क्रिकेट विश्व कप 2023 – ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका सेमीफाइनल

  • વિરાટ કોહલી આICC World Cup 2023 ટુર્નામેન્ટમાં  પોતાની 50મી ODI સદી પૂરી કર્યા બાદ અને સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડ્યો – બાદ તેની પ્રતિક્રિયા
ICC Cricket World Cup 2023 India vs New Zealand Semi Final
ICC Cricket World Cup 2023- India vs New Zealand Semi-Final

Virat Kohlis First Reaction After Breaking Sachin Tendulkar
Virat Kohli’s First Reaction After Breaking Sachin Tendulkar record

સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડીને વિરાટ કોહલી પોતાની 50મી ODI સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો તે સમયની ક્ષણ.

Breaking Sachin Tendulkar
ICC World Cup 2023 Top Moment

કોહલીએ તેંડુલકરનો વર્લ્ડ કપમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને તેને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ જાહેર કરવામાં આવ્યો.

  • ભારત બનામ ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં સૌથી નિર્ણાયક ક્ષણ ટ્રેવિસ હેડ દ્વારા કેપ્ટન રોહિત શર્માને આઉટ કરવા માટેનો આ કેચ હતો, જે ઝડપી ગતિએ રન બનાવી રહ્યા હતા. આ કેચ ઓસ્ટ્રેલિયાને રમતમાં પાછું લાવવા અને બોલરોએ ભારતને 241 રન સુધી રોકી દીધું.

कप्तान रोहित शर्मा आउट
ICC World Cup Final : कप्तान रोहित शर्मा आउट

આ કેચની સરખામણી કપિલ દેવે 1983ની ફાઇનલમાં વિવ રિચર્ડ્સને આઉટ કરવા માટે લીધેલા કેચ સાથે કરવામાં આવી હતી.

  • 15 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ દરમિયાન કેન વિલિયમસનની વિકેટની ઉજવણી કરી રહેલા ભારતના મોહમ્મદ શમી.

मोहम्मद शमी
ICC World Cup : मोहम्मद शमी

શમીની 7 વિકેટ ઝડપી ભારતીય બોલર તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા. (7 મેચમાં 24 વિકેટ)

  • ટુર્નામેન્ટની આ તસ્વીર ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં 50 સદીના આંક સુધી પહોંચ્યા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા બધુ કહી જાય છે.

Virat Kohli
Virat Kohli Birthday: જાણો આઇકોનિક ક્રિકેટરની સંપતિ, બિઝનેસ એકમો; એક નજર વિરાટ કોહલી પર  

  • લીગ તબક્કામાં અફઘાનિસ્તાન સામે ઓલરાઉન્ડરની વીરતાપૂર્વકની ભૂમિકા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બેવડી સદી ફટકારનાર ગ્લેન મેક્સવેલનું સ્વાગત કરતા જોવા મળે છે.

4
ગ્લેન મેક્સવેલ

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર નીકાળી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર સહિત અનેક રેકોર્ડ તોડ્યા હતા.

  • એક વિવાદ જેણે હેડલાઇન્સ બનાવી! બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન દ્વારા સફળ અપીલ બાદ શ્રીલંકાના એન્જેલો મેથ્યુસને ટાઇમ આઉટ દ્વારા આઉટ આપવામાં આવ્યો હતો. જે ક્રિકેટ વિશ્વ કપમાં પ્રથમવાર બનેલું.

आईसीसी क्रिकेट विश्व कप 2023 - बांग्लादेश बनाम श्रीलंका
ICC World Cup 2023 – बांग्लादेश बनाम श्रीलंका

શાકિબ અલ હસને કહ્યું- તમે યુદ્ધ લડી રહ્યા છો, આવી સ્થિતિમાં તમે ફક્ત જીત વિશે જ વિચારો છો.

મેથ્યુઝે બાંગ્લાદેશના કેપ્ટનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે જાણી જોઈને મોડો નથી કર્યો પરંતુ તેણે તેની અપીલ પાછી ખેંચી ન હતી.

5 8
ICC World Cup 2023 Top Moment : શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુસ

શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુસને 6 નવેમ્બર, 2023 ના રોજ બાંગ્લાદેશ સામે ક્રિઝ પર પહોંચવામાં બે મિનિટથી વધુ સમય લેવા બદલ વિવાદાસ્પદ રીતે ‘ટાઇમ આઉટ’ જાહેર કરવામાં આવ્યા, તે એક પણ બોલ રમ્યા વિના ઓઉટ જાહેર કરાયા.

  • ICC વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ – હાર છતાં, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ સદી પૂરી કર્યા બાદ પ્રશંસા મેળવી હતી. રવિન્દ્ર 10 મેચમાં 578 રન સાથે ટુર્નામેન્ટનો નવો ઉભરતો ખેલાડી સાબિત થયો.

6 आईसीसी विश्व कप 2023 ऑस्ट्रेलिया बनाम न्यूजीलैंड

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

  • પ્રોટીયાજના કેશવ મહારાજ પાકિસ્તાન સામેની હાર બાદ પોતાની ટીમને વિજય તરફ દોરી ગયા બાદ અહીં પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન સામે હતું પરંતુ પ્રોટીયાજ ટીમ 1 વિકેટથી જીતવામાં સફળ રહી હતી.

 ICC World Cup - PAK vs SA
ICC World Cup – PAK vs SA

  • બ્રિટીશ કેપ્ટન જોસ બટલર પેવેલિયન પરત ફર્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડ નવ મેચોમાંથી માત્ર ત્રણ જ ગેમ જીતી શકી હતી.

आईसीसी क्रिकेट विश्व कप 2023 - इंग्लैंड बनाम श्रीलंका
आईसीसी क्रिकेट विश्व कप 2023 – इंग्लैंड बनाम श्रीलंका

  • અફઘાનિસ્તાન ટીમનું સન્માન ટૂર્નામેન્ટની એક યાદગાર ક્ષણ હતી. અફઘાન ટીમે વિશ્વને બતાવ્યું કે તેઓ કોઈ પણ ટીમથી પાછળ નથી કારણ કે તેઓ શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાનને હરાવવામાં સફળ થયા હતા, જો ગ્લેન મેક્સવેલ ન હોત, તો તેઓ ઓસ્ટ્રેલિયા સામે જીતની નજીક આવી ગયા હતા.

9 ICC विश्व कप PAK बनाम AFG
ICC World Cup 2023 Top Moment – PAK बनाम AFG

  • ટૂર્નામેન્ટનું એક પરિણામ – નેધરલેન્ડે ધર્મશાલામાં દક્ષિણ આફ્રિકાને 38 રનથી હરાવીને બધાને ચોંકાવી દીધા.

10 क्रिकेट विश्व कप 2023 दक्षिण अफ्रीका बनाम नीदरलैंड
क्रिकेट विश्व कप 2023- दक्षिण अफ्रीका बनाम नीदरलैंड

17 ઓક્ટોબર, 2023ના રોજ ધર્મશાલામાં રમાયેલી મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરને આઉટ કર્યા બાદ ઉજવણી કરી રહેલા નેધરલેન્ડનો બોલર લોગન વાન. ડચે શક્તિશાળી પ્રોટીઝને સ્તબ્ધ કરી દીધા અને 38 રનથી રમત જીતી લીધી.

10 1
दक्षिण अफ्रीका बनाम नीदरलैंड

  • અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં તેમનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું જ્યારે તેણે દિલ્હીમાં શકિતશાળી ઈંગ્લેન્ડને હરાવ્યું.

15 ઓક્ટોબર, 2023ના રોજ ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન માર્ક વુડની વિકેટ લીધા બાદ અફઘાનિસ્તાનનો બોલર રાશિદ ખાન તેના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરે છે. તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ તેમજ શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યા હતા. ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને પણ થોડો ડર આપ્યો હતો.

11 आईसीसी क्रिकेट विश्व कप 2023 अफगानिस्तान बनाम इंग्लैंड
आईसीसी क्रिकेट विश्व कप 2023 – अफगानिस्तान बनाम इंग्लैंड

  • દક્ષિણ આફ્રિકાના એઇડન માર્કરામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી જ્યારે તેણે ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી (49 બોલમાં) ફટકારી.

12

દક્ષિણ આફ્રિકાએ 7 ઓક્ટોબર, 2023ના રોજ શ્રીલંકા સામે 428 રન બનાવીને વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં, એઇડન માર્કરામે માત્ર 49 બોલમાં સદી પૂરી કર્યા પછી દર્શકોનું સ્વાગત કર્યું.

12 आईसीसी क्रिकेट विश्व कप 2023 मैच 4 दक्षिण अफ्रीका बनाम श्रीलंका
आईसीसी क्रिकेट विश्व कप 2023 मैच 4 – दक्षिण अफ्रीका बनाम श्रीलंका

  • ટૂર્નામેન્ટની શરૂઆત 2019 વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ મેચ – ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સાથે થઈ હતી. જોકે, ડેવોન કોનવે (ચિત્રમાં) અને રચિન રવિન્દ્રની સદીઓને કારણે આ રમતે કિવી ટીમ વિજયી બની હતી.

13 आईसीसी क्रिकेट विश्व कप 2023 न्यूजीलैंड बनाम इंग्लैंड
आईसीसी क्रिकेट विश्व कप 2023 – न्यूजीलैंड बनाम इंग्लैंड

  • પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદ 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે ટીમની જીતની ઉજવણી કરે છે. પાકિસ્તાને શ્રીલંકાના કુલ 344 રનનો પીછો કરીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

14 Mohammad Rizwan
Mohammad Rizwan

  • ટ્રેવિસ હેડે રોહિત શર્માને આઉટ કરવા માટે માત્ર શાનદાર કેચ જ નહીં લીધો પરંતુ શાનદાર 137 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગને પણ સંભાળી લીધી. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટે 47 રન પર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

Travis Head
Travis Head

  • 19 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં ભારત સામે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેની જીતની ઉજવણી કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રભુત્વ જમાવ્યું અને છઠ્ઠી વખત ટ્રોફી જીતી.

Australian team celebrate their victory
Australian team celebrate their victory


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.