ICC Woman T20 World cup 2024 :  આઈસીસી  વુમેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે ટકરાશે  

0
106
ICC Woman T20 World cup 2024
ICC Woman T20 World cup 2024

ICC Woman T20 World cup 2024 : આજે આઈસીસી દ્વારા વુમેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં યોજાનાર વુમેન્સ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 3 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. વુમેન્સ T20 વર્લ્ડ કપમાં 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ICC Woman T20 World cup 2024

ICC Woman T20 World cup 2024 :  વુમેન્સ T20 વર્લ્ડ કપ ગ્રુપ્સ

  • ગ્રુપ A: ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1
  • ગ્રુપ B: સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-2
ICC Woman T20 World cup 2024

ICC Woman T20 World cup 2024 :  ભારતીય ટીમ 4 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારબાદ 6 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે મુકાબલો થશે. પછી 9 ઓક્ટોબરે ક્વોલિફાયર-1 સામે રમશે અને છેલ્લા ગ્રુપ મેચમાં 13 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમ તમામ ગ્રુપ મેચો સિલહટમાં રમશે.

બંને ગ્રુપમાં ટોપ 2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલ 17 અને 18 ઓક્ટોબરના રોજ રમાશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓક્ટોબરના રોજ ઢાકામાં રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે પણ છે. 19 દિવસમાં કુલ 23 મેચો રમાશે.

ICC Woman T20 World cup 2024

ICC Woman T20 World cup 2024 :  વુમેન્સ T20 વર્લ્ડ કપ શેડ્યૂલ

  • 3 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs સાઉથ આફ્રિકા, ઢાકા
  • 3 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs ક્વોલિફાયર 2, ઢાકા
  • 4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ક્વોલિફાયર-1, સિલહટ
  • 4 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહટ
  • 5 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
  • 5 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs ઈંગ્લેન્ડ, ઢાકા
  • 6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs ક્વોલિફાયર 1, સિલહટ
  • 6 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, સિલહટ
  • 7 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ vs ક્વોલિફાયર 2, ઢાકા
  • 8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, સિલહટ
  • 9 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
  • 9 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર-1, સિલહટ
  • 10 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા vs ક્વોલિફાયર 2, ઢાકા
  • 11 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, સિલહટ
  • 11 ઓક્ટોબર: પાકિસ્તાન vs ક્વોલિફાયર-1, સિલહટ
  • 12 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
  • 12 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs સાઉથ આફ્રિકા, ઢાકા
  • 13 ઓક્ટોબર: પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, સિલહટ
  • 13 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા, સિલહટ
  • 14 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ vs ક્વોલિફાયર 2, ઢાકા
  • 17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલહટ
  • 18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા
  • 20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો