વિરાટ કોહલી એ સિદ્ધાર્થ મલ્હોત્રા-કીયારા આડવાણીનો આ રેકોર્ડ કર્યો બ્રેક, જાણો શું છે એ....

ટીમ ઇન્ડિયાએ ટી૨૦ વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો

એતિહાસિક જીત પછી, વિરાટએ ઇન્સ્તાગ્રામ પર ટ્રોફી સાથે ફોટો શેર કર્યો

આ ફોટોને કરોડો લોકોએ પસંદ કર્યો સૌથી વધારે લાઈક વાળી આ પોસ્ટ બની ગઈ છે

સિદ્ધાર્થ અને કીયારાનો વેડીગ ફોટોસ ઇન્સ્તાગ્રામ પર સુથી વધુ લાઈક વાળો હતો

સીડ-કિયારાની પોસ્ટને ૧૬.૨૬ મીલીયન લાઈક્સ હતી જયારે વિરાટના ફોટોને ૧૮ મીલીયન લાઈક્સ મળી

કોહલીનો રેકોર્ડ બ્રેકીંગ પોસ્ટ સોશ્યલ મીડિયા પર બહુ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

કોહલીએ સીડ-કિયારાને પાછળ પાડી દીધા છે