ક્યાં પકડાયું ગેરકાયદે સોનું ?

    0
    173
    હૈદરાબાદ એરપોર્ટ પર રિયાધના એક મુસાફર પાસેથી રૂ. 67 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. પેસેન્જર દ્વારા લાવવામાં આવેલી ઈમરજન્સી લાઇટની બેટરીની અંદર 14 સોનાની લગડીઓ છુપાવવામાં આવી હોવાનું કસ્ટમ વિભાગને જણાયું હતું. મુસાફરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે,તમને જણાવી દઇએ કે ગલ્ફ દેશોમાંથી ભારતમાં યેન કેન પ્રકારે સોનુ તસ્કરી કરવાની ઘટનાઓ બની રહી છે ત્યારે કસ્ટમ વિભાગ પણ આવા કિમીયાઓ પકડીને તસ્કરોની યોજના નિષ્ફળ કરી  દેતો હોય છે, ગુજરાતમાં પણ સુરત,અમદાવાદ,વડોદરા, જેવા શહેરો
    
    વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ
    
    વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ જોતા રહો