કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ છે કે હવે લોકો પીએમ મોદીથી થાકી ગયા છે, તેઓ કહેતા હતા કે ડબલ એન્જીનની સરકાર,, પણ તેમની ડબલ એન્જીન એટલે રીમોટ વાળી સરકાર,જ્યારે કોગ્રેસ માટે ડબલ એન્જીન એટલે આર્થિક વિકાસ અને સદભાવ છે, લોકોએ હવે પીએમ અને તેમની વિચારધારાને નકારી દીધા છે,જેથી તેમના રોડ શોથી કોઇ ફાયદો થયો નથી,

