HomeDeshયુજીસીએ કઇ રીતે આપી વિદ્યાર્થિઓને મોટી રાહત !

યુજીસીએ કઇ રીતે આપી વિદ્યાર્થિઓને મોટી રાહત !

યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશને  કોલેજ કે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં પેપર આપવા દેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. UGCના ચેરમેન જગદેશ કુમારે જણાવ્યું હતું કે, એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓને સ્થાનિક/પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપવા જણાવ્યું છે, પછી ભલેને આ કોર્સ અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવે. સ્થાનિક ભાષાઓમાં અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments