એએમસીએ નાગરિકો ઉપર કેવી રીતે ફોડ્યો મોંધવારી બોમ્બ

0
307

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જીમ અને સ્પોર્ટ્સ એક્ટિવીટી  મોંઘી થઈ રહી છે…રીક્રિએશન કમિટી માં મણિનગર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટ સંકુલની ફી નક્કી કરાઇ.તેઉત્તર ઝોન માં પીપીપી ધોરણે ચાલતા વીર સાવરકર સંકુલ કરતા ડબલ નક્કી કરવામાં આવી છે ઉત્તર  ઝોન માં  સ્કેટિંગ ની ફી 150 , જ્યારે મણિનગર ખાતે 300  કેરમ ની ફી 100 , મણિનગર ખાતે 200 ટેબલ ટેનિસ ની ફી 200 , જ્યારે મણિનગર ખાતે 400 કરાઇ  જીમ ની ફી 250 , મણિનગર ખાતે 500  રૂપિયા નક્કી કરવામાં આવી છે