HomeUncategorizedFamily Doctor 1271 | હોર્મોનલ ઈમબેલેન્સ | VR LIVE

Family Doctor 1271 | હોર્મોનલ ઈમબેલેન્સ | VR LIVE

હોર્મોનલ ઈમબેલેન્સ એટલે અસંતુલન અંત:સ્ત્રાવ

યુવાનોમાં હોર્મોનલ ઈમબેલેન્સનું પ્રમાણ વધી રહ્યું છે….

સ્ત્રીઓમાં આ તકલીફ સામાન્ય રીતે વધુ જોવા મળી રહી છે.

બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આ સમસ્યા લોકોમાં વધી રહી છે…

ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ તકલીફને આપડે કઈ રીતે અટકાવી શકીએ છીએ….

અલગ-અલગ પ્રકારની સારવાર થકી આપડે હોર્મોન્સને બેલેન્સ કરી શકીએ છીએ…..

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો…
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments