HomeGujaratગૃહમંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

ગૃહમંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રીને દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન – અર્ચન સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. આ તકે સાંસદ‌ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક,અધિક નિવાસી કલેકટર   ભૂપેશ જોટાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિ રહ્યાં હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments