Home Desh Historic Shift in Bengal: બંગાળમાં ભાજપ યુગનો પ્રારંભ, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના...

Historic Shift in Bengal: બંગાળમાં ભાજપ યુગનો પ્રારંભ, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી, પીએમ મોદીની હાજરીમાં ભવ્ય શપથવિધિ

0
183
Historic Shift in Bengal
Historic Shift in Bengal

Historic Shift in Bengal: પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બંગાળમાં ભાજપના તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આર.એન. રવિએ તેમને અને અન્ય પાંચ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તમામ નેતાઓએ માતૃભાષા બાંગ્લામાં શપથ લઈને બંગાળી અસ્મિતાનો પરિચય આપ્યો હતો.

Historic Shift in Bengal

Historic Shift in Bengal: શપથ ગ્રહણ કરનારા મંત્રી મંડળના સભ્યો

સુવેન્દુ અધિકારીની સાથે બંગાળ ભાજપના પાંચ અનુભવી અને યુવા ચહેરાઓએ મંત્રી પદના શપથ લીધા:

  1. દિલીપ ઘોષ: પૂર્વ પ્રદેશાધ્યક્ષ અને અનુભવી નેતા.
  2. અગ્નમિત્રા પોલ: આસનસોલ દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય.
  3. નિશિથ પ્રામાણિક: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુવા નેતા.
  4. અશોક કીર્તનીયા: મતુઆ સમુદાયનો મોટો ચહેરો.
  5. ખુદીરામ ટુડુ: આદિવાસી વિસ્તારોમાં સક્રિય અને રાણીબાંધના ધારાસભ્ય.
Historic Shift in Bengal

Historic Shift in Bengal: પીએમ મોદીએ ટાગોરને આપી શ્રદ્ધાંજલિ, વડીલ કાર્યકર્તાના ચરણ સ્પર્શ કર્યા

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને NDA શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.

  • ગુરુદેવને વંદન: પીએમ મોદીએ રવીન્દ્રનાથ ટાગોરની 165મી જયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
  • સંસ્કારનું દર્શન: મંચ પર પીએમ મોદીએ 98 વર્ષીય જનસંઘના કાર્યકર્તા માખનલાલ સરકારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. માખનલાલ 1952ના કાશ્મીર આંદોલન વખતે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જેલમાં ગયા હતા.
Historic Shift in Bengal

Historic Shift in Bengal: સંન્યાસી બનવાની ઈચ્છા ધરાવતા સુવેન્દુ હવે બંગાળના ‘સારથિ’

સુવેન્દુ અધિકારીના જીવનની સફર ખૂબ જ રસપ્રદ છે. 1970માં જન્મેલા સુવેન્દુ બાળપણમાં અત્યંત આધ્યાત્મિક હતા. રામકૃષ્ણ મિશન પ્રત્યેના લગાવને જોઈ પરિવારને ડર હતો કે તેઓ સંન્યાસી બની જશે. જોકે, તેમણે દેશસેવા માટે રાજનીતિનો માર્ગ પસંદ કર્યો અને આજીવન અવિવાહિત રહી બંગાળના ઉત્થાનનો સંકલ્પ લીધો.

Historic Shift in Bengal

Historic Shift in Bengal: રોડ શો અને ભવ્ય સ્વાગત

શપથવિધિ પૂર્વે પીએમ મોદીએ સુવેન્દુ અધિકારી અને સમિક ભટ્ટાચાર્ય સાથે ગ્રાઉન્ડમાં ભવ્ય રોડ શો કર્યો હતો. લાખોની મેદનીએ ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે નવા મુખ્યમંત્રીને વધાવ્યા હતા. શપથ લીધા બાદ સુવેન્દુએ પીએમ મોદીને નમીને પ્રણામ કર્યા હતા, જે દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં 40°Cથી વધુ તાપમાન, કાંકરિયા ઝૂમાં વન્યજીવો માટે ‘કૂલ’ આયોજન, એર કૂલર અને ખાસ ડાયટની વ્યવસ્થા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે