દાહોદ જિલ્લા કોર્ટ ઐતિહસિક ચુકાદો આપ્યો છે.6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફંસીની સજા ફટકારી છે.દાહોદ જિલ્લાના ગરબાડાના તળાવ ફળિયામાં વર્ષ 2020માં 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હતી. પોકસો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.કોર્ટે આરોપી નારસિંગ માવીને ફાંસીની સજા ફટકારી છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.