Home Desh High Alert in Delhi: દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ફફડાટ: વિધાનસભા અને લાલ...

High Alert in Delhi: દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ફફડાટ: વિધાનસભા અને લાલ કિલ્લાને ઉડાવી દેવાનો ખાલિસ્તાની ગ્રુપનો ઈ-મેલ

0
298
High Alert

High Alert in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં આજે સોમવારે સવારથી જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભા ભવન અને ઐતિહાસિક લાલ કિલ્લાને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ ધમકી એક ખાલિસ્તાની ગ્રુપ દ્વારા ઈ-મેલ મારફતે આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

High Alert in Delhi: સુરક્ષા એજન્સીઓ સતર્ક: સર્ચ ઓપરેશન શરૂ

High Alert in Delhi

ધમકીભર્યો ઈ-મેલ મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો એક્શનમાં આવી ગઈ છે.

  • વિધાનસભા ભવન: સમગ્ર પરિસરની કડક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
  • લાલ કિલ્લો: પર્યટકો અને સ્મારકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.

High Alert in Delhi: શાળાઓને પણ નિશાન બનાવવાનો પ્રયાસ

High Alert in Delhi

વિધાનસભા અને લાલ કિલ્લા પહેલાં, આજે વહેલી સવારે દિલ્હીની બે પ્રતિષ્ઠિત શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી:

  1. આર્મી પબ્લિક સ્કૂલ (ધૌલા કુંઆ)
  2. એરફોર્સ બાલ ભારતી સ્કૂલ (લોધી રોડ)

આ બંને શાળાઓમાં ઈ-મેલ દ્વારા ધમકી મળતા જ તાત્કાલિક ધોરણે કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું. ફાયર સર્વિસ અને સુરક્ષા ટીમો દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કંઈ પણ વાંધાજનક મળી આવ્યું નહોતું, જેને પગલે વાલીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો :અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 27 PIની બદલી, લાંબા સમયથી ‘લીવ રિઝર્વ’માં રહેલા 8 અધિકારીઓને પોસ્ટિંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે