Home Gujarat Ahmedabad અમદાવાદમાં વરસાદ ,અનેક વિસ્તારોમાં ધોધમાર

અમદાવાદમાં વરસાદ ,અનેક વિસ્તારોમાં ધોધમાર

0
825

અમદાવાદમાં વરસાદ થી ઠંડકણો અનુભવ થયો. શહેરમાં વહેલી સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદવરસી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈકલોનિક સક્યુલેશન સર્જાયું છે.૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ અનુભવાયો હતો. અને જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે. ઘણાં દિવસથી ૪૦-૪૩ ડીગ્રી તાપમાન રહ્યા બાદ આવું વાતાવરણ જોવા મળ્યું. સવાર સવારમાં લોકો વર્શાદની મજા માનવા નીકળી પડ્યા.આની સાથે આવતા પાંચ દિવસ સુધી વર્ષાદી માહોલ જોઈ શકાય છે. અમદાવાદમાં ઘણાં ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા થઇ.

અમદાવાદમાં સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઘણી જગ્યાએ સાઈન બોર્ડ પણ ઉડી ગયા. સાથે કાચ તૂટવાના બનાવ પણ જોવા માળિયા છે. વરસાદ સાથે  તેજ પવન ફૂકાવાથી આંધી જેવો વાતાવરણ સર્જાયો હતો..લાંભા, નારોલ,વટવા, ઇસનપુર, જસોદાનગર,ખોખરા હાટકેશ્વર,અમરાઇવાડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો..નારોલ અને લાંભાના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી..આવામાં જનતાએ સાવચેતી રાખવી જરૂરી છે.વરસાદમાં ઇલેક્ટ્રિક થાંભલાથી સાચવું.રસ્તા પર ઇલેક્ટ્રિક વાયરોથી પણ સાચવું.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

૧

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વહેલી સવારેથી ધોધમાર વરસાદ

વીજળીના કડાકા ભડાકા વરસાદની શરૂઆત

૨
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે