અમદાવાદના અનેક વિસ્તારમાં નોધાયો જોરદાર વરસાદ

0
265

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

ગરમીથી રાહત મળતા લોકોએ લીધો હાશકારો

અમદાવાદમાં સમી સાંજે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ નોધાયો છે,, ભારે પવન સાથે વરસાદ નોધાતા શહેરી જનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી, ખાસ કરીને શહેરના સિંધુ ભવન વિસ્તાર, થલતેજ વિસ્તાર, વસ્ત્રાપુર, નારોલ, સહિત શહેરના પુર્વ વિસ્તારમાં પણ વરસાદ નોધાયો હતો, ખાસ કરીને શુક્રવારે આઇપીએલની સેમિ ફાઇનલ મેચ પણ મોટેરા સ્ટેડિયમમાં છે,ત્યારે ત્યાં વરસાદ પડ્યો હતો , આમા હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ બે દિવસ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે,