HomeGujaratરાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને ‘નોટ બીફોર મી’ કરી હતી. જે બાદ આ મામલો જસ્ટિસ પ્રચ્છકની કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

rahul 3
highcourt

રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો

રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments