વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩: જોઈન્ટસના દુખવાથી રાહત

3
185
વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩
વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩

વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩: તમારા આસપાસ જુઓ તોતમને ઘણા એવા લોકો મળશે, જે તેમના ઘૂંટણ અને શરીરના અલગ અલગ જોઈન્ટસના દુખાવાની પીડાથી પરેશાન હોય છે. ઉંમરની સાથે ચાલવા- ફરવાની સખત મહેનત કરવી પડતી હોય છે. તેને ચિકિત્સા શબ્દોમાં કહીએ તો ગઠીયા રોગ અથવા અર્થરાઈટીસ કહેવાય છે.

વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩: ગઠીયા એ એક સાંધા સંબંધી વિકાર છે, જે જોડવામાં આવેલી પેશીઓની આસપાસના પેશીઓ અને અન્ય સંયોજિત પેશીઓને જોડવામાં આવે છે. વર્ષ ૧૨ ઓક્ટોબર વિશ્વ ગઠીયા દિવસ મનાય છે. ગઠીયા ઉંમર અને શરીરના વિકાસ અને તેના વજન જેવા ૧૦૦ કારણો હોઈ શકે છે. તેના ઘણા બધા પ્રકાર છે. જેમાં ઓસ્ટીયોઆર્થીટીસ અને રૂમેટીઈડ ગઠીયા સૌથી વધુ લોકો માં જોવા મળે છે.

વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩
વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩

વિશ્વ સંધિવા દિવસ નો ઈતિહાસ: વિશ્વ ગઠીયા દિવસ (ડબ્લ્યુએડી) ની સ્થાપના આર્થરાઈટીસ એન્ડ રૂમેટીઝમ ઇન્ટરનેશનલ (એઆરઆઈ) દ્વારા કરવામાં આવી હતી અને ૧૨ ઓક્ટોબર ૧૯૯૬ ના રોજ થી મનાવામાં આવે છે.

વિશ્વ ગઠિયા દિવસ ૨૦૨૩ થીમ: આ વર્ષે ગઠીયા દિવસની થીમ છે “જીવનના તમામ તબક્કામાં આરએમડી સાથે રહેવું. તેને યાદ કરવા માટે એક ગ્લોબલ આહ્વ્યાન છે જે રૂમેતિક અને મ્સ્ક્યુલોસ્કેલેટલ રોગ એક આજીવન યાત્રા છે જે રોગી જીવન છે તેની દેખરેખ માટે દરેક સ્તર છે, અને તેની સાથે આરામદાયક જીવન જીવી શકાય છે.

વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩: ગઠીયાના ઘણા કારણો છે. આ રોગ ભારતના લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. ઘૂંટણ થી થાપા સુધી આર્થરાઈટીસ જોવા મળે છે. જો કોઈ માતા-પિતાને આર્થરાઈટીસ હોય તો તેમના બાળકોમાં સમય જતા આવી શકે છે. આવા ઘણાં કિસ્સામાં ઓછી ઉંમરના બાળકોમાં અથવા યુવાસ્થામાં આર્થરાઈટીસ ના લક્ષણ દેખાય છે. હાથ-પગની આંગળીયો, મોટી જાડી ચરબીમાં, પગ અકળાયેલ રહે અને આંગળીયો આડી-અવળી થઇ જવી. કમર ના હાડકાંમાં એન્કાઈલોજીક્લ સ્પોંડેલાઈટીસ થવું, જેમાં કમર જામ થઈ જાય છે.

વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩
વિશ્વ સંધિવા દિવસ ૨૦૨૩

ગઠીયા સૌથી વધારે પુરુષો કરતા સ્ત્રીઓમાં જોવા મળે છે કેમ કે તેમના હાડકા થોડા સોફ્ટ અને પાતળા હોય છે. આ ઇન્ફેકશન કાર્તીલેજને ધીરે ધીરે ખત્મ કરી ને મેટાબોલીક આર્થરાઈટીસમાં લોહીમાં યુરિક એસીડના સ્તરને વધારે છે જેના થી સાંધામાં યુરિક એસીડના ક્રિસ્ટલ વધી જાય છે. કાર્તીલેજની ક્ષતી પહોચાડે છે, અને જેના કારણે ફ્રેર્ક્ચર થઈ જાય છે.

ગઠીયા ને સાંધા નો દુખાવો, વા, સંધિવા, આર્થરાઈટીસ વગેરે નામ થી ઓળખાય છે. આને થવાના કારણો ઘણા હોઈ શકે જેમ કે નિયમિત કોઈ કસરત ન કરવાથી, વજન વધારે હોવાથી ઘૂંટણ, પગ અને જાંઘ પર સોજા રહેવાથી, થાપા અને સ્પાઈન પર વધુ દબાણ થવાથી, અકળાઈને આખો દિવસ એક જગ્યા પર બેસી રેહવાથી, જોગીગ અથવા સીડીઓ ઉતરવા ચઢવામાં દબાણ કરવાથી, સૂર્ય પ્રકાશમાં ન બેસવાથી વિટામીન ડી ની ઓછી ઉણપથી, તંબાકુ, ધ્રુમપાન અને દારૂનો અતિશય ઉપયોગ લેવાથી. આ બધા જ લક્ષણો ને નજરઅદાઝ ન કરતા વહેલી તકે તેની સારવાર લેવી જોઈએ.

OFFBEAT 194 | આરોગ્ય -રોજ ચાવાના ફાયદા જાણો | VR LIVE

જુઓ વીઆર લાઈવ રોજના સમાચાર

3 COMMENTS

Comments are closed.