Home Health covid vaccine usa : અમેરિકી આરોગ્ય સંસ્થાનો ચોંકાવનારો રીપોર્ટ , કોરોના વેક્સીનના...

covid vaccine usa : અમેરિકી આરોગ્ય સંસ્થાનો ચોંકાવનારો રીપોર્ટ , કોરોના વેક્સીનના કારણે ૧૦ બાળકોના થયા હતા મોત

0
429
covid vaccine usa
covid vaccine usa

covid vaccine usa :  અમેરિકાની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા U.S. Food and Drug Administration (FDA) દ્વારા તૈયાર કરાયેલા એક આંતરિક મેમોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં COVID-19 વેક્સીન આપવામાં આવ્યા બાદ ઓછામાં ઓછા ૧૦ બાળકોનું મૃત્યુ થયું — અને મુખ્ય કારણ તરીકે શક્ય “હૃદયમાં સોજા” અથવા Myocarditis (હાર્ટ મસ્કલની સોજા) સૂચવવામાં આવ્યું છે.

રીપોર્ટમા જણાવાયું છે કે 2021–2024 વચ્ચે 96 મોતમાંથી 10 બાળકોના મોત વેક્સીનની આડ અસરથી થયા હોઈ શકે છે

covid vaccine usa

covid vaccine usa :  વેક્સીન લીધા બાદ હૃદયમાં સોજા આવતા થયા હતા મોત

વેક્સિન લીધા બાદ બાળકોના હૃદયમાં સોજો આવી જવાથી આ મોત થયા હોવાનું તારણ સામે આવતા વાલીઓમાં ફફડાટ અને તબીબી જગતમાં ભારે ચર્ચા જાગી છે.વિશ્વભરમાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાથી આવેલા એક સમાચારે ભારે હોબાળો મચાવ્યો છે.

covid vaccine usa

અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના એક ખાનગી મેમોમાં સ્વીકારવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ વેક્સિન લીધા બાદ ૧૦ બાળકોના મૃત્યુ થયા છે. આ રિપોર્ટ બહાર આવતાની સાથે જ અમેરિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થા અને વેક્સિનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.આ સનસનીખેજ રિપોર્ટ એફડીએના ચીફ મેડિકલ ઓફિસર વિનય પ્રસાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

covid vaccine usa : કઈ કંપનીની વેક્સીન લીધી હતી તે સામે આવ્યું નથી

covid vaccine usa

દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે આ ૧૦ બાળકોના મોત પાછળનું મુખ્ય કારણ ‘માયોકાર્ડિટિસ’ હોઈ શકે છે. માયોકાર્ડિટિસ એ હૃદયના સ્નાયુઓમાં આવતો સોજો છે, જે વેક્સિનની દુર્લભ આડઅસર તરીકે ઓળખાય છે. જોકે, રિપોર્ટમાં મૃત્યુ પામેલા બાળકોની ઉંમર કે તેઓને કઈ કંપનીની વેક્સિન આપવામાં આવી હતી તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધારે સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો

India’s Exports news:5 મહિનામાં નિકાસ 8.83 અબજથી ઘટીને 6.30 અબજ ડોલર; વેપારમાં ચિંતાનો માહોલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે