OFFBEAT 210 | હેલ્થ : આમળાના ફાયદા, આમળા સ્વાસ્થ્ય માટે કેટલા ગુણકારી ? 

0
80

હેલ્થ પ્રોગ્રામમાં આમળાં વિશેની જાણકારી મેળવીશું . આયુર્વેદમાં આમળાં સ્વાસ્થ માટે હમેશા ફાયદાકારક છે અને જો યોગ માર્ગદર્શન અને જાણકાર વૈદ્ય પાસેથી તેની જાણકારી મેળવીને સેવન કરવાથી હમેશા ફાયદો થાય છે. આમળાં હૂંફાણા પાણીમાં ૨-૩ ચમચી ઉમેરીને મિક્સ કરી પીવો. તેનાથી ખાલી પેટ કોઈ પણ સાઈડ ઈફેક્ટ થવાથી બચી શકાય છે આ ઉપરાંત આમળાં વાળને ઘટાદાર અને કાળા બનાવે છે . ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરે છે.