Home Main HARBHAJAN SINGH : ધોની સાથે રિઝવાનની તુલના કરતાં પાકિસ્તાની પર ભડક્યો હરભજન

HARBHAJAN SINGH : ધોની સાથે રિઝવાનની તુલના કરતાં પાકિસ્તાની પર ભડક્યો હરભજન

0
934

HARBHAJAN SINGH : હરભજન સિંહે શુક્રવારે પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરને એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તુલના કરવા પર ફટકાર લગાવી. હરભજને કહ્યું કે જો રિઝવાનને પણ કોઈ પૂછશે તો તે ધોનીનું જ નામ લેશે. પાકિસ્તાનના એક ઈન્ફ્લુએન્સરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને મોહમ્મદ રિઝવાનની તસવીર શેર કરીને પૂછ્યું કે આ બંનેમાંથી કોણ સારું છે. જેની પર હરભજન સિંહ પોતાને રોકી શક્યા નહીં અને તેને શ્રેષ્ઠ ખેલાડી વિશે સારી રીતે જણાવ્યું. 

HARBHAJAN SINGH

HARBHAJAN SINGH : ભાઈ આને જણાવો. ધોની ખૂબ આગળ છે રિઝવાનથી, જો તમે રિઝવાનને પૂછશો તો તે પણ તમને આનો સાચો જવાબ આપશે.

HARBHAJAN SINGH : પાકિસ્તાનના ઈન્ફ્લુએન્સરે એક્સ પર પૂછ્યું, એમએસ ધોની કે મોહમ્મદ રિઝવાન? કોણ શ્રેષ્ઠ છે? મને ઈમાનદારીથી જણાવો. તેનો જવાબ આપતાં હરભજન સિંહે કહ્યું, આજકાલ શું ફૂંકી રહ્યાં છો? કેવો મૂર્ખતાભર્યો સવાલ છે? ભાઈ આને જણાવો. ધોની ખૂબ આગળ છે રિઝવાનથી, જો તમે રિઝવાનને પૂછશો તો તે પણ તમને આનો સાચો જવાબ આપશે. મને રિઝવાન પસંદ છે, તે સારો ખેલાડી છે જે સારું રમે છે પરંતુ તુલના કરવી ખોટી બાબત છે. ધોની આજે પણ વર્લ્ડ ક્રિકેટમાં નંબર વન છે. વિકેટની પાછળ તેના કરતાં સારું કોઈ નથી. 

HARBHAJAN SINGH

એમએસ ધોનીને ઘણા લોકો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મહાન કેપ્ટન માને છે. ધોનીએ કેપ્ટન તરીકે ભારતને 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત અપાવી. વિકેટકીપર તરીકે પણ તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે પરંતુ તે આજે પણ યુવાનો માટે આદર્શ છે. ધોની આઈપીએલમાં રમતો નજર આવે છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. તેણે આ સિઝન કેપ્ટનશિપ પણ છોડી દીધી અને હવે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમે છે. જોકે ધોની આગામી સિઝનમાં આઈપીએલને પણ અલવિદા કહી શકે છે. 

HARBHAJAN SINGH

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Table of Contents

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે