ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં તુટી પડશે વરસાદ. હવામાન વિભાગની મોટી આગાહી

0
108
વરસાદ આગાહી
વરસાદ આગાહી

ગુજરાતમાં આગામી પાચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 22 જુલાઇએ જૂનાગઢ, નવસારી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો. હવે રવિવારે ફરી એકવાર મોટી વરસાદ આગાહી કરવામાં આવી છે. આગામી  કલાકોમાં ફરી એકવાર ગુજરાતના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી આફત વરસી શકે છે. ત્યારે વરસાદ હવે કહેર બનીને ગુજરાત ઉપર ત્રાટકી રહ્યો છેગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે બની રહેવાની છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને,  દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી પાચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 22 જુલાઇએ જૂનાગઢ, નવસારી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિનાશ વેર્યો હતો. હવે રવિવારે ફરી એકવાર મોટી વરસાદ આગાહી કરવામાં આવી છે. આગામી  કલાકોમાં ફરી એકવાર ગુજરાતના 24થી વધુ જિલ્લાઓમાં વરસાદી આફત વરસી શકે છે. ત્યારે વરસાદ હવે કહેર બનીને ગુજરાત ઉપર ત્રાટકી રહ્યો છેગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે બની રહેવાની છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને,  દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.