Home State Gujarat રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો

0
495

રાજ્યમાં મેઘમહેર યથાવત

વલસાડમાં ધોધમાર વરસાદ

અનેક વિસ્તારો જળબંબાકાર

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે .વામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે .ત્યારે વલસાડની એક હાઉસિંગ સોસાયટીમાં સતત વરસાદને કારણે પાણી ભરાયા છે.જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અમદાવાદ જીવરાજપાર્ક વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા

પાણી ભરાતા હોબાળો

પાંચ સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો

અમદાવાદ જીવરાજપાર્ક વિસ્તારમાંની પાંચ સોસાયટીમાં પાણી ભરાવો થતા બબાલ થઈ હતી.પાંચ સોસાયટીના રહેવાસીઓએ ભેગા મળી  ઇન્દ્રનીલ સોસાયટીના રસ્તાની દીવાલ તોડી પાડી હતી.ઇન્દ્રનીલ સોસાયટી દ્વારા 45 વર્ષ જૂનો રસ્તો બન્ધ કરી દીવાલ બનાવી દેવામાં આવી હતી…જેના પગલે સ્થાનિકો દ્વારા  કોર્પોરેશનના દબાણ વિભાગનું કામ સ્વહસ્તે કરી પોતાની સમસ્યાનો નિકાલ કર્યો..

અમદાવાદ જળબંબાકાર

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો રસ્તામાં અટવાયા હતા.  રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા,  એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.  એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.જ્યારે વટવાના પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં.

સુરતમાં વરસાદી માહોલમાં ગરબાની જમાવટ

ડુમસ બીચ પર ડીજેના તાલે ખેલૈયાઓની રમઝટ

ડીજેના તાલે ઝૂમ્યા યુવકો

રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે  સુરતમાં વરસાદી માહોલમાં ગરબાની જમાવટ જોવા મળી હતી. ડુમસ બીચ પર ડીજેના તાલે ખેલૈયાઓની રમઝટ જોવા મળી હતી. ડીજેના તાલે યુવકો ઝૂમ્યા હતાં.જેના કારણે ડુમસના દરિયા કિનારો ડીજેના લીધે ગુંજી ઉઠ્યો હતો

વાંચો અહીં રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે