અમરેલીના મીતીયાળા, સાકરપરા, ભાડ, ધજડી, વાંકીયા ગામમાં ભૂકંપના આંચકા

0
464

અમરેલીના 4-5 ગામોમાં આજે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. અમરેલીના મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રવિવારે બપોરના સમયે અમરેલી જિલ્લાના મીતીયાળા, સાકરપરા, ભાડ, ધજડી, વાંકીયા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 1.2 નોંધાઈ હતી.