જુલાઈ ૨૦૨૩ના બીજા સપ્તાહમાં ચંદ્રયાન-૩નું લોન્ચિંગ થઇ શકે

0
70

ઈસરોએ દેશના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવાનો સંભવિત સમય જાહેર કર્યો છે, ઈસરોના અધિકારીના જણાવ્યા મુજબ, જો સ્થિતિ સાથ આપશે તો આ મિશન જુલાઈ ૨૦૨૩ના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ચંદ્રયાન-૩ના લોન્ચિંગને લઈને તૈયારીઓ હાલમાં અંતિમ તબક્કામાં છે. યુએન રાવ સેટેલાઈટ સેન્ટરથી આ મિશનને લોન્ચ કરવામાં આવશે. જેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.