Home Breaking News Gujarat Weather :  આવતીકાલે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ બગાડશે બાજી, ખેડૂતો ચિંતામાં...

Gujarat Weather :  આવતીકાલે ગુજરાતના આ જીલ્લામાં વરસાદ બગાડશે બાજી, ખેડૂતો ચિંતામાં  

0
599
Gujarat Weather
Gujarat Weather

Gujarat Weather : ગુજરાતમાં લગભગ શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળો શરૂ થવાની તૈયારી હોય તેવું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહ્યું છે. આ વચ્ચે આજે અને આવતીકાલે એમ બે દિવસ સમગ્ર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા  હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે.

Gujarat Weather

Gujarat Weather  : આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા


હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

Gujarat Weather  : આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Gujarat Weather


આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Gujarat Weather

Gujarat Weather  : આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન


આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.8 ડિગ્રી, ડીસામાં 22.4, ગાંધીનગરમાં 20.2, વલ્લભ વિદ્યાનગરમાં 22.8, વડોદરામાં 24.2, સુરતમાં 22.2, વલસાડમાં 18.6, ભુજમાં 20.6, નલિયામાં 16.8, કંડલા પોર્ટમાં 22.1, અમરેલીમાં 20.8, ભાવનગરમાં 21.2, દ્વારકામાં 24, ઓખામાં 22.6, પોરબંદરમાં 19.2, રાજકોટમાં 21.6, વેરાવળમાં 22.3, સુરેન્દ્રનગરમાં 23, મહુવામાં 17.3 અને કેશોદમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે એક યુગનો અંત ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !