Home Desh Gujarat Ration Card :6 વર્ષમાં 6.34 લાખ રેશનકાર્ડ રદ: 2025માં સૌથી વધુ...

Gujarat Ration Card :6 વર્ષમાં 6.34 લાખ રેશનકાર્ડ રદ: 2025માં સૌથી વધુ 69 હજાર કેસ

0
406
Gujarat Ration

Gujarat Ration Card :ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે રાજ્યભરમાં 69,102 રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 75.17 લાખ રેશનકાર્ડધારકો છે, પરંતુ છેલ્લા 6 વર્ષમાં કુલ 6.34 લાખ રેશન કાર્ડ વિવિધ કારણસર રદ થઈ ચૂક્યા છે.

Gujarat Ration Card :

Gujarat Ration Card :ઈ-કેવાયસી ન કરનારા રેશનકાર્ડધારકો મુશ્કેલીમાં

GujaratRationCard :PublicDistributionSystemકેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે તમામ રેશનકાર્ડધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરવાની સૂચના આપી હતી. છતાં પણ રાજ્યમાં હજારો લોકોએ ન તો ઈ-કેવાયસી કરાવી અને ન રાશન સિસ્ટમમાં પોતાનો ડેટા અપડેટ કર્યો.

  • અનેક નકલી રેશનકાર્ડ ધરાવતા લોકો પણ ઓળખાયા.
  • deadlines બાદ આવા કાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવ્યા.

સરકારનો સ્પષ્ટ આદેશ છે કે 31 ડિસેમ્બર 2025 પહેલાં ઈ-કેવાયસી ન કરનારાના રેશન કાર્ડ પણ રદ થશે.

Gujarat Ration Card :

Gujarat Ration Card :6 મહિનાથી રાશન ન લીધું હોય તો પણ કાર્ડ બંધ થઈ શકે

કેન્દ્ર સરકારના બીજા જાહેરનામા મુજબ—

  • જે રેશનકાર્ડધારકોએ 6 મહિનાથી રાશન લીધું નથી,
    તેમના કાર્ડ એક્ટિવ સ્થિતિમાંથી બહાર થઈ જશે.
  • તેના બાદ 3 મહિનામાં ડોર-ટુ-ડોર વેરિફિકેશન અને ઈ-કેવાયસી દ્વારા તેમના પાત્રતા ફરી તપાસાશે.

Gujarat Ration Card :શા માટે કરી રહી છે સરકાર આ કાર્યવાહી?

સરકારના મતે—

  • નકલી રેશનકાર્ડ,
  • ખોટી માહિતી,
  • અને ગરીબોને મળતી અનાજની યોજનામાં ગેરરીતિ રોકવા
    આ પગલાં મહત્વપૂર્ણ છે.

નાગરિકોને સૂચના

સરકારે તમામ રેશનકાર્ડ ધરકોને સમયસર ઈ-કેવાયસી પૂર્ણ કરવાની અને
નિયમિત રીતે રાશન લેવાની સલાહ આપી છે જેથી કાર્ડ રદ થવાથી બચી શકાય.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Gujarat Health news: ગુજરાતમાં આરોગ્ય સંકટ ઊંડું એક વર્ષમાં 22.18 લાખ ડાયાબિટીસ અને 77 હજાર કેન્સર કેસ નોંધાયા, દેશમાં રાજ્ય મોખરે

Gujarat Ration Card
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે